Loksabha Election:ગુજરાત કોંગ્રેસના પ્રભારી બન્યા બાદ  પ્રથમ વખત તેઓ ગુજરાતના કાર્યકરો અને નેતાની મુલાકાતે અમાદાવાદ પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમને આપ સાથે કોંગ્રેસના ગઠબંધન વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જો કે આ સમયે તેમણે જણાવ્યું હતું કે, હજી મારી પ્રથમ મુલાકાત છે અહીંના નેતાઓ સાથે ચર્ચા કરવા આવ્યા છીએ.આગામી દિવસોમાં ગુજરાતની સ્થિતિ જોઈને નિર્ણય કરવામાં આવશે કે ગઠબંધન કરવું કે કેમ.


ઉલ્લેખનિય છે કે, થોડા સમય અગાઉ ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ લોકસભા ચૂંટણી સાથે લડવા   નિવેદન આપ્યું હતું. જો કે આ મુદ્દે ગુજરાત કોગ્રેસ પ્રભારીએ કહયું હતું કે, ગુજરાતના નેતાઓ અને કાર્યકરોની વાત સાંભળી આગળ નિર્ણય કરાશે. કે ગઠબંધન કરવું કે કેમ.


ઉલ્લેખનિય છે કે, થોડા સમય અગાઉ ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ લોકસભા ચૂંટણી સાથે લડવા   નિવેદન આપ્યું હતું. જો કે આ મુદ્દે ગુજરાત કોગ્રેસ પ્રભારીએ કહયું હતું કે, ગુજરાતના નેતાઓ અને કાર્યકરોની વાત સાંભળી આગળ નિર્ણય કરાશે.


તેમના સ્વાગતમાં એયરપોર્ટથી રાજીવ ગાંધી ભવન સુધી  રેલી યોજાઇ હતી. રેલીમાં મોટી સંખ્યામાં ઉમટ્યા કૉંગ્રેસના કાર્યકર્તાઓ  જોડાયા હતા,એયરપોર્ટથી રેલી સૌથી પહેલા પહોંચશે સાબરમતી આશ્રમ પહોંચી હતી. મુકુલ વાસનિક રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ આપી હતી. તેમની બપોરે 2.30 વાગ્યે કૉંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક છે. જેમાં કારોબારીમાં પ્રદેશ કૉંગ્રેસના હોદ્દેદારો, AICC, PCC ડેલિગેટ  અને કારોબારીમાં જિલ્લા અને શહેર કૉંગ્રેસના પ્રમુખો ઉપરાંત રહશે. સાંજે 4.30 વાગ્યે સિનિયર નેતાઓ સાથે તેઓ વન ટુ વન બેઠક પણ કરશે .સાંજે 7 વાગ્યે મુકુલ વાસનિક દિલ્લી રવાના  થશે.                                           


આ  પણ વાંચો


Chandrayaan 3: ચંદ્રયાન-3 માટે આગામી 13થી 14 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ, જાણો કેમ?


Rajkot: સૌરાષ્ટ્ર ભાજપના કયા દિગ્ગજ નેતાને સી.આર.પાટીલે ફટકારી શિસ્તભંગની નોટિસ ? જાણો શું છે મામલો


IPOs Next Week: રૂપિયા રોકવા રહો તૈયાર, આગામી સપ્તાહે આવી રહ્યા છે આ કંપનીના આઈપીઓ


Cashew Effect: કાજુનું સેવન વજન વધારતું નથી પરંતુ ઘટાડે છે બસ આ રીતે કરો સેવન