પરિસ્થિતિ એ હતી કે, આ ઘટના બાદ પાકિસ્તાનના લોકો Google પર અચનાક Indian Air Forceને સર્ચ કરવા લાગ્યા હતા.
[gallery ids="378216"]
Google Trends અનુસાર, iaf strike, iaf surgical strike અને Indian attack જેવા શબ્દો એટલા બધા સર્ચ કરવામાં આવ્યા કે તે ટ્રેન્ડ Breakout થઇ ગયા હતા.
ગૂગલ ટ્રેન્ડ અનુસાર, 'Indian Air Force' and 'Pakistan Air Force' નું સર્ચ રિઝલ્ટને એક ગ્રાફ દ્વારા જ્યારે એનાલિસીસ કરવામાં આવ્યા તો graph of Indian Air Force નો ગ્રાફ 'Pakistan Air Force' ના ગ્રાફથી ઉપર હતો. એટલે કે પાકિસ્તાનીઓએ Indian Air Forceને સૌથી વધુ સર્ચ કર્યુ હતું.
આ ઉપરાંત Indian Air force, Pakistan Air Force, Balakot, surgical strike અને LoCને પાકિસ્તાનીઓએ ખુબ સર્ચ કર્યા. ભારતમાં સૌથી વધુ પૉપ્યૂલર ટર્મ 'surgical strike' રહ્યું જ્યારે પાકિસ્તાનમાં 'Balakot'.