પાકિસ્તાનમાં ભૂકંપઃ ઇસ્લામાબાદ, પેશાવરથી PoK સુધી આંચકા અનુભવાયા
abpasmita.in
Updated at:
01 Oct 2016 02:43 PM (IST)
NEXT
PREV
ઇસ્લામાબાદઃ નોર્થ પાકિસ્તાનમાં શનિવારે બપોરે ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. હાલના મળતા અહેવાલ અુસાર આ આંચકા પેશાવર અને ઇસ્લામાબાદ ઉપરાંત સમગ્ર પીઓકેમાં અનુભવાયા છે. પાકિસ્તાન મીડિયાએ આ જાણકારી આપી છે. અહેવાલ અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપનાની તીવ્રતા 5.4 હતી. તેનું કેન્દ્ર ઇસ્લામાબાદથી 117 કિલોમીટર દૂર મિંગોરામાં હતું. જે જમીનથી 43 કિલોમીટર નીચે હોવાનું અનુમાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -