અમેરિકાના ટેક્સાસમાં મોલની બહાર ગોળીબાર, 7 ઘાયલ
abpasmita.in
Updated at:
26 Sep 2016 09:00 PM (IST)
NEXT
PREV
ટેક્સાસ: અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં એક મોલ પાસે ગોળીબાર થયો હતો. જેમાં ઘણા લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. સોમવારે એક હુમલાવરે અંધાધુધ ગોળીબાર કર્યો હતો જેમાં સાત લોકો ઘાયલ થયા છે. પોલીસ દ્વારા વળતા પ્રહારમાં હુમલાખોરને મારી નાખવામાં આવ્યો છે. આ ગોળીબારમાં ઘાયલ થયેલા તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર બે લોકોની હાલત ગંભીર છે. રાહતકર્મીએ જણાવ્યું કે જ્યારે ફાયરિંગની ઘટના બની ત્યારે મોટાભાગના લોકો પોતાની ગાડીમાં હતા, જેના કારણે ઓછા લોકો ઘાયલ થયા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -