હાફિઝ સઈદે ખુલ્લેઆમ લાહોરમાં ભારત વિરૂધ્ધ ઓક્યું ઝેર
abpasmita.in
Updated at:
13 Sep 2016 09:09 PM (IST)
NEXT
PREV
લાહૌર: આતંકી સંગઠન લશ્કર-એ તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદે ગદાફી સ્ટેડિયમમાં ઈદની નમાજ માટે એકઠા થયેલા લોકોને ભાષણ કરતા વડાપ્રધાન મોદી અને ભારતીય સેના વિરુધ્ધ પોતાની ભડાસ કાઢી હતી. હાફિજ સઈદે કહ્યું ક્શમીરની આઝાદીને હવે મોદી અને ભારતીય સેના રોકી શકે તેમ નથી.પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરિફ માટે કહ્યું માત્ર ક્શમીર પર બોલવાથી કઈ નહી થાય કંઈક પગલા લેવા પડશે.ક્શમીરીઓની મદદ કરવી પડશે.
હાફિઝ સઈદે પીએમ મોદી સાથે ભારતીય મીડિયાની વિરૂધ્ધમાં પણ ઝેર ઓક્યું હતું.સઈદે કહ્યું મારા નામ પર ચેનલો કંઈપણ કહેશે પરંતું જ્યા ક્શમીરિયોનું લોહી રેડાશે ત્યાં અમારૂ પણ લોહી રેડાશે.
હાફિઝ સઈદે કહ્યું થોડા સમય પહેલા ભારતના ગૃહમંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફે કહ્યું હતું ક્શમીરમાં વિરોધ પ્રર્દશનને સખતાઈ કાબુમાં લેવામાં આવશે, જેના પર કહ્યું જેટલું સખતાઈ દેખાડવામાં આવશે તેટલો જ વિરોધ વધશે. દરેક જગ્યા પર તેનો અવાજ સાંભળવા મળશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -