New Year 2020: ન્યૂઝીલેન્ડના લોકોએ આતશબાજી સાથે કર્યું નવા વર્ષનું સ્વાગત, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Dec 2019 05:41 PM (IST)
1
ભારતમાં પણ લોકો આતુરતાથી 2020ની રાહ જોઈ રહ્યા છે. લોકોને નવા વર્ષને વધાવા ખાસ તૈયારીઓ કરી છે. આ દિવસે સુરક્ષાનો પૂરતો પ્રબંધ કરવામાં આવે છે.
2
ન્યૂ યર પર અમદાવાદ, કોલકાતા, બેંગલુરુ, અમદાવાદ, તિરુવનંતપુરમ, હૈદરાબાદ, લખનઉ, પટના જેવા શહેરોમાં ખાસ તૈયારી કરવામાં આવે છે. આ શહેરોમાં જાણીતા સ્થળ પર લોકો એકત્રિત થઈને નવા વર્ષને વધાવે છે.
3
નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2020ના આગમનને 6 કલાકની વાર છે પરંતુ ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષનું આગમન થઈ ગયું છે. ન્યૂઝીલેન્ડના શહેર ઓકલેન્ડનો સમય ભારતથી લગભગ 7.30 કલાક આગળ છે. ત્યાં નવા વર્ષને વધાવવા શાનદાર આતશબાજી કરવામાં આવી રહી છે.