બગદાદમાં થયો ટ્રીપલ આત્મઘાતી હુમલો, 11 સુરક્ષાઅધિકારીઓના મોત
abpasmita.in | 24 Sep 2016 05:08 PM (IST)
ઈરાક: ઉત્તરી બગદાદમાં આજે થયેલા ટ્રીપલ આત્મઘાતી હુમલામાં 11 સુરક્ષાકર્મીઓના મોત અને 34 લોકોના ઘાયલ થવાની ખબર મળી રહી છે. પોલીસ હુમલાની તપાસ કરવામાં લાગેલી છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારીનો સ્વીકાર કર્યો નથી.