દુનિયામાં અનેક પ્રકારના અકલ્પનીય કિસ્સા બનતા હોય છે. જે જાણીને કે સાંભળીને આપણને ઘણી વખત વિશ્વાસ નથી થતો. એક મહિલાએ ડોલ્ફિન સાથે સેક્સ માણ્યું હતું. ધ સનના રિપોર્ટ પ્રમાણે, મહિલા સાથે સંબંધ પૂરો થયા બદા ડોલ્ફિને આઘાતમાં આપઘાત કરી લીધો હતો.


ક્યારે બની હતી આ ઘટના


આ ઘટના ૧૯૬૦ના દાયકાના પ્રારંભમાં બની હતી. તે સમયે નાસાએ માર્ગારેટ લોવેટ નામની યુવા મહિલાને ડોલ્ફિન સાથે સંવાદ કરવા માટે તેની યોજનાનો હિસ્સો બનાવી હતી. આ યોજના પાછળનો હેતુ ડોલ્ફિનનું મગજ કેવું છે અને તે માનવી કરતાં કેટલું શક્તિશાળી છે તે શોધવાનો હતો.


વૈજ્ઞાનિકોનું માનવું હતું કે બુદ્ધિશાળી પ્રજાતિઓ એકબીજા સાથે કેવી રીતે વાત કરે છે, તે જાણીને લોકોના જાનવરો સાથેના સંવાદની ટેકનિક વિકસાવી શકાય છે. તેને લઈને ૨૦ વર્ષની માર્ગારેટ ડોલ્ફિન ન્યુરોસાયન્ટિસ્ટ જોન લિલી સાથે કામ કરવા માટેની આકર્ષક યોજનામાં સામેલ થઈ ગઈ હતી. તેને સેન્ટ થોમસ કેરેબિયન દ્વીપ પર રાખવામાં આવી હતી.


કેટલી ડોલ્ફિન હતી


માર્ગારેટે જણાવ્યું હતું કે ત્યાં ત્રણ ડોલ્ફિન હતી, જેનું નામ પીટર, પામેલા અને સિસી હતું. તેમા પામેલા મોટી હતી. માર્ગારેટ મુજબ પામેલા એકદમ શરમાળ અને ડરપોક હતી. જ્યારે પીટર યુવાન અને થોડો તાફાની હતી. પીટર અને માર્ગારેટ વચ્ચે એક અનોખું બંધન વિકસ્યુ હતું. આ જ કારણે માર્ગારેટ બીજી ડોલ્ફિન સાથે વધારે સમય વીતાવે તો પીટરને તેની ઇર્ષા આવતી હતી કેમકે તેને માર્ગારેટ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેના સંબંધોમાં એટલું ઊંડાણ આવી ગયું હતું કે તેમની વચ્ચે સંબંધ પણ બની ગયો હતો.




પ્રોજેક્ટ પૂરો થતાં બંને અલગ થયા ને......


માર્ગારેટે જણાવ્યું હતું કે પીટરને મારી શરીરરચનામાં ઘણો રસ હતો. હું જ્યાં બેઠી હોઉ અને મારા પગ પાણીમાં હોય તો તે ઉપર આવી મારી પીઠને જોતો હતો. હું તેનાથી ખૂબ પ્રભાવિત થઈ હતી. પ્રકાશિત લેખ અનુસાર, પીટર વધારે પડતો ઉત્તેજિત થાય  ત્યારે માર્ગરેટ શારીરિક રાહત આપતી હતી. પ્રોજ્ક્ટ પૂરો થયા બાદ માર્ગરેટ જુદી થતાં તેનું હૃદય તૂટી ગયું હતું અને આત્મહત્યા કરી લીધી હતી.


આ પણ વાંચોઃ C.R. પાટીલ-નીતિન પટેલના કાર્યક્રમમાં ભાજપ કાર્યકરોનાં કપાયાં ખિસ્સાં, જાણો ક્યાં અને શું હતો કાર્યક્રમ ? 


આમ આદમીને લાગશે વધુ એક ઝટકો, હવે મોબાઇલ, લેપટોપ, ફ્રીઝ, એસી થશે મોંઘા, જાણો શું છે કારણ