ઢાકા: બાંગ્લાદેશના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો ટર્મિનલમાં ભીષણ આગ લાગી છે. બધી ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. એરપોર્ટ પરથી ગાઢ કાળો ધુમાડો અને જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે.

Continues below advertisement

 

આગ શા કારણે લાગી?

એરપોર્ટ પર આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એરપોર્ટની આસપાસ મોટી ભીડ જોવા મળી રહી છે. એરપોર્ટ તરફ જતા રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ