પાકિસ્તાનની સંસદમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠ્યા બાદ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને ભારત સામે વ્યાપારિક અને રાજનાયિક સંબંધો ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો.
ગભરાઇ ગયેલા પાકિસ્તાને ભારત સામે શું શું કર્યુ?
ભારત સામે વ્યાપારિક સંબંધો તોડ્યો
ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોનો ઓછા કરવાનો નિર્ણય લીધો
ભારતના ઉચ્ચાયુક્ત અજય બિસારીયાને પરત મોકલવાનો નિર્ણય કર્યો
કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાવી વાત કહી
ભારતની બોર્ડર સાથે લાગેલા એરસ્પેસ બંધ કર્યા
દ્વિપક્ષીય સંબંધોની સમિક્ષા કરવાનો નિર્ણય કર્યો