એરપોર્ટના ફાયર ચીફે જણાવ્યું હતું કે, વિમાનના નંબર-2 એન્જિનમાં આગ લાગી હતી. જ્યારે વિમાનમાં આગ લાગી ત્યારે તેમા 43 હજાર પાઉંડ ઇંઘણ હતું. જો વિમાનમાં વિસ્ફોટ થયો હોત તો તે વધારે માત્રમાં નુક્સાન કરી શકે તેમ હતું.
શિકાગોઃ અમેરિકામાં વિમાનમાં લાગી આગ, 170 લોકોનો આબાદ બચાવ
abpasmita.in
Updated at:
29 Oct 2016 11:36 AM (IST)
NEXT
PREV
શિકાગોઃ અમેરિકાના શિકાગોમાં એક અમેરિકન એરલાઇન્સમાં વિમાનમાં આગ લાગી હતી. ઓહારે ઇંટરનેશનલ એરપોર્ટ પર થયેલી આ ઘટનામાં ચારેકોર ભાગદોડ મચી હતી. સમગ્ર વિમાનમાં કાળો ધુમાડો ફેલાય ગયો હતો. ઘણા લોકો વિમાનની સડિયોથી નીચે પડતા પણ નજરે ચડ્યા હતા. રિપોર્ટસ અનુસાર, વિમાનમાં ચાલક દળના 9 સભ્યો સહિત 170 લોક સવાર હતા. જો કે કોઇની જાનહાનીના સમાચાર નથી. પરંતુ 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એરપોર્ટના ફાયર ચીફે જણાવ્યું હતું કે, વિમાનના નંબર-2 એન્જિનમાં આગ લાગી હતી. જ્યારે વિમાનમાં આગ લાગી ત્યારે તેમા 43 હજાર પાઉંડ ઇંઘણ હતું. જો વિમાનમાં વિસ્ફોટ થયો હોત તો તે વધારે માત્રમાં નુક્સાન કરી શકે તેમ હતું.
એરપોર્ટના ફાયર ચીફે જણાવ્યું હતું કે, વિમાનના નંબર-2 એન્જિનમાં આગ લાગી હતી. જ્યારે વિમાનમાં આગ લાગી ત્યારે તેમા 43 હજાર પાઉંડ ઇંઘણ હતું. જો વિમાનમાં વિસ્ફોટ થયો હોત તો તે વધારે માત્રમાં નુક્સાન કરી શકે તેમ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -