ચીનનાદક્ષિણભાગમાંઆવેલાટેકહબશેનઝેનમાંએશિયા-પેસિફિકઇકોનોમિકકોઓપરેશન(APEC)શિખરસંમેલનયોજાઈરહ્યુંછે.આસંમેલનમાંઅમેરિકાનારાષ્ટ્રપતિડોનાલ્ડટ્રમ્પઅનેરશિયાનારાષ્ટ્રપતિવ્લાદિમીરપુતિનેચીનનારાષ્ટ્રપતિશીજિનપિંગસાથેમુલાકાતકરીહતી.
ચીનનાશેનઝેનમાંએશિયા-પેસિફિકઇકોનોમિકકોઓપરેશન(APEC)દેશોનાનેતાઓએકત્રથયાછે.સમગ્રવિશ્વનીનજરઆબેઠકપરટકેલીછે.ગુરુવારેઅમેરિકાનારાષ્ટ્રપતિડોનાલ્ડટ્રમ્પઅનેરશિયાનારાષ્ટ્રપતિવ્લાદિમીરપુતિનેચીનનારાષ્ટ્રપતિશીજિનપિંગસાથેમુલાકાતકરીહતી.બંનેનેતાઓએજિનપિંગસાથેઉષ્માભેરમુલાકાતકરીહતી.આદરમિયાનત્રણેયનેતાઓનોઅલગઅંદાજજોવામળ્યોહતો. અમેરિકાઅનેરશિયાસહિત21દેશોનારાષ્ટ્રાધ્યક્ષોએઆસંમેલનમાંભાગલીધોહતો.જિનપિંગસાથેમુલાકાતકર્યાબાદત્રણેયનેતાઓસહિતઅન્યદેશોનાવડાઓએસંમેલનમાંસામૂહિકતસવીરપણપડાવીહતી.
ટ્રમ્પઅનેપુતિનજિનપિંગનેઉષ્માભેરમળ્યા
શીજિનપિંગનીડોનાલ્ડટ્રમ્પઅનેવ્લાદિમીરપુતિનસાથેનીમુલાકાતનાવીડિયોસામેઆવ્યાછે.વીડિયોમાંજિનપિંગબંનેનેતાઓસાથેહાથમિલાવતાઅનેવાતચીતકરતાજોવામળીરહ્યાછે.આદરમિયાનત્રણેયનેતાઓનોઅંદાજઅલગજોવામળ્યોહતો.
વેપારકરારોઅંગેથઈરહીછેચર્ચા
અમેરિકાનારાષ્ટ્રપતિડોનાલ્ડટ્રમ્પેજણાવ્યુંહતુંકે,"અમેઆસુંદરટેબલપરબેઠેલાકેટલાકલોકોસાથેઅનેકવેપારકરારોઅંગેવાતચીતકરીરહ્યાછીએ.અમારીપાસેઆવાઘણાવેપારકરારોછે,જેનાપરટૂંકસમયમાંમોટાદેશોસાથેહસ્તાક્ષરકરવામાંઆવશે.
અમેરિકાનેએવાતનોપણગર્વછેકેતે'સુપરઇન્ટેલિજન્સ'(SI)ક્ષેત્રમાંવિશ્વનુંનેતૃત્વકરીરહ્યુંછે.ઔદ્યોગિકક્રાંતિપછીનોઆસૌથીમોટોટેક્નોલોજીકલબદલાવછે.
અમેરિકનોએજSIનીશોધકરીછેઅનેઆટેક્નોલોજીસમગ્રવિશ્વનાલોકોમાટેઅભૂતપૂર્વસમૃદ્ધિઅનેવિકાસલાવીરહીછે.તેથીઅમેએવુંકંઈપણકરવામાગતાનથી,જેઆટેક્નોલોજીનીઅપારસંભાવનાઓનેનુકસાનપહોંચાડે.
આસુપરઇન્ટેલિજન્સછે,પરંતુઆપણેતેનાપરનજરરાખવીપડશે.આપણેસાવચેતરહેવુંપડશેઅનેતેનુંસંરક્ષણકરવુંપડશે.આટેક્નોલોજીલગભગસંપૂર્ણપણેસારીછે,પરંતુતેમાંકેટલીકખામીઓઅથવાનકારાત્મકપાસાંપણહોઈશકેછે.તેથીઆવાપાસાંઓનેસંભાળવામાંઆપણેખૂબજસાવધાનીરાખવીપડશે.અમેકોઈપણપ્રકારનાવૈશ્વિકનિયમનઅથવાએવાકોઈપણપ્રયાસનોવિરોધકરીએછીએ,જેસુપરઇન્ટેલિજન્સનેનિયંત્રિતકરેઅથવાતેનીપ્રગતિનેઅટકાવે.અમેઆવુંક્યારેયથવાદઈશુંનહીં."
