Ukraine Independence Day: યૂક્રેન (Ukraine) 24 ઓગસ્ટ 1991 થી સોવિયત સંઘ (Soviet Union) માથી અલગ થઇને એક સ્વતંત્ર રાષ્ટ્ર બની ગયુ હતુ. આજે યૂક્રેનનો સ્વતંત્રતા દિવસ (Independence Day) છે. દર વર્ષે આજના દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે જશ્નના ઉમંગની જગ્યાએ યૂક્રેનીયન લોકો ભયના માહોલ વચ્ચે છે. રાષ્ટ્રપતિ વલોદિમીર ઝેલેંન્સ્કી (Volodymyr Zelenskiy) ને આશંકા છે કે, આજે રશિયા (Russia) કેટલાક ભયાનક હુમલા કરી શકે છે. 


આજના જ દિવસે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યૂક્રેન પર આક્રમણની શરૂઆત કરી હતી, આ રીતે આ મહત્વપૂર્ણ છે કેમકે આજે યૂક્રેનમાં રશિયન આક્રમણના છ મહિના પુરુ થઇ રહ્યા છે. ગઇ સાલ કીવમાં હતી મેગા મિલિટ્રી પરેડ, આ વખતે શું કર્યુ ત્યાં, જાણો


ગયા વર્ષે યૂક્રેને આજના દિવસે શાનદાર રીતે મિલિટ્રી પરેડ કાઢી હતી, અને આસામનમાં યુદ્ધક વિમાનોથી ફ્લાય માર્ચ પૉસ્ટ કર્યુ હતુ પરંતુ આ વખતે કોઇ પરેડ નથી. આની જગ્યાએ રાજધાની કીવમા રશિયન હુમલાથી તબાહ થયેલી સૈન્ય સાધનો અને સામાનની ખુલ્લી પ્રદર્શની લગાવવામાં આવી છે. આ પ્રદર્શનમાં ભારે ભરખમ ટેન્કો સામેલ છે. આ વખતે યૂક્રેન રશિયા વિરુદ્ધ 'ફાઇટ બેક' થી પર સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે. 


આ પણ વાંચો....... 


Vadodara : પોલીસને જોઈ કોંગ્રેસના યુવા નેતાએ કાર યુ-ટર્ન લઈ હંકારી મુકી, પોલીસને પડી શંકા ને પછી......


India Corona Cases Today : કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજની સ્થિતિ


નાગાસાકીના ગુન્હાનો અર્થઃ પરમાણુ યુગમાં અમેરિકી શક્તિ અને અમાનવીકરણ


School Closed: ભારે વરસાદના કારણે આ જિલ્લામાં આજે-આવતીકાલે શાળાઓમાં રજા, જાણો વિગત


Gujarat Rain : મહેસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, મોરબીમાં 5.4 ઇંચ વરસાદ ખાબક્યો


Gujarat Election 2022 : કોંગ્રેસની મોટી જાહેરાતઃ જૂની પેંશન યોજના કરાશે લાગું, ખેડૂતો માટે પણ મોટી જાહેરાત


Vadodara : પોલીસને જોઈ કોંગ્રેસના યુવા નેતાએ કાર યુ-ટર્ન લઈ હંકારી મુકી, પોલીસને પડી શંકા ને પછી......


India Corona Cases Today : કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજની સ્થિતિ


Gujarat Rain : મહેસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, મોરબીમાં 5.4 ઇંચ વરસાદ ખાબક્યો