Turkey-Syria Earthquake Live: તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક 15 હજારને પાર, ભારતીય સૈન્યએ સંભાળ્યો મોરચો

Turkey-Syria Earthquake Update: તુર્કી અને સીરિયામાં વિશ્વની વિનાશક ભૂકંપની દુર્ઘટનામાં મૃત્યુઆંક 15,000ને વટાવી ગયો છે. બંને દેશોમાં ભૂકંપથી પ્રભાવિત શહેરો, નગરોમાં પીડિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 09 Feb 2023 04:11 PM

બ્રેકગ્રાઉન્ડ

Turkey-Syria Earthquake Update: તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. બધે કાટમાળ પથરાયેલો છે અને બુમરાણ હજુ પણ ચાલુ છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બંને...More

ચારે બાજુ તબાહી

તુર્કી અને સીરિયામાં ભૂકંપ બાદ ચારેબાજુ તબાહીના દ્રશ્યો છે. ઘણી જગ્યાએ સમગ્ર કુટુંબો મરણ પામ્યા છે, બિલ્ડિંગોનો કાટમાળ પડ્યો છે. અસરગ્રસ્ત લોકોની હાલત કફોડી બની રહી છે.