ભૂતનું નામ સાંભળીને જ ડર લાગે. પરંતુ એક એવી મહિલા પણ જેણે દાવો કર્યો છે કે, તે ભૂતની સાથે રિલેશનશિપમાં હતી. એટલું જ નહી મહિલાએ દાવો કર્યો કે તેણે ભૂત સાથે વેકેશન પણ માણ્યું હતું.

આ મહિલા બ્રિટેનની રહેવાસી છે. નામ છે એમથિસ્ટ રીલ્મ. તેણે દાવો કર્યો કે તે એક ભૂત સાથે સીરિયલ રિલેશનશિપમાં રહી. જો કે હવે આ સંબંધ પૂરો થઈ ગયો છે. રીલ્મ તે ભૂત સાથે વિતાવેલા દિવસોને સૌથી સારા દિવસો ગણે છે. મહિલાએ ભૂતનું નામ ‘રે’ જણાવ્યું છે.

રીલ્મનું કહેવું છે કે તે બંને એક બીજાના પ્રેમમાં ખુબ ડૂબેલા હતા. તેમણે વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયામાં રજાઓ સાથે વીતાવી. પરંતુ પાછા ફરતી વખતે ભૂતના વર્તનમાં ફેરફાર આવી ગયો. કદાચ તે કોઈ બીજાના પ્રેમમાં પડી ગયું હશે. ત્યારબાદ બંને વચ્ચેના સંબંધનો અંત આવી ગયો. રીલ્મે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે તે ગત વર્ષોમાં અનેક ભૂતો સાથે સંપર્કમાં રહી છે. મહિલાનો દાવો છે કે તે અત્યાર સુધીમાં લગભગ 12 ભૂતોને મળી ચૂકી છે.



પરીણિત યુવતી 3 સંતાનોના પિતા એના પ્રેમી સાથે માણી રહી હતી શરીર સુખ ને પકડાઈ ગઈ, ગામનાં લોકોએ શું કર્યું કે પોલીસે દોડવું પડ્યું ?

IPL 2020: જોફ્રા આર્ચરનું 7 વર્ષ જૂનું ટ્વિટ થયું વાયરલ, ક્રિસ ગેઈલને કરી હતી આ વાત

જામનગરમાં 15 વર્ષના છોકરાએ 9 વર્ષની સગા કાકાની દીકરીને બનાવી હવસનો શિકાર, પરિવારે શું કહીને વાત દબાવવા કોશિશ કરી ?