નવી દિલ્હીઃ ચીનમાંથી ઉદભવેલો કોરોના વાયરસ આજે સમગ્ર દુનિયા માટે યમરાજ બની ગયો છે. દિવસે દિવસે લોકોને પોતાના મોતના મુખમાં લઇ રહ્યો છે. આજે દુનિયાભરમાં 2,44,678 લોકો કોરોનાથી સંક્રમિત છે, અને 53 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. સૌથી વધુ ઇટાલી, સ્પેન અને અમેરિકામાં લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં દેશ પ્રમાણે મોતનો આંકડો બતાવી રહ્યાં છીએ....


કોરોનાની સૌથી વધુ ઘાતક અસર ઇટાલી પર થઇ છે. ઇટાલીમાં સૌથી વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.



કયા દેશમાં કેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા....

ઇટાલી - 13,915 લોકોના મોત
સ્પેન - 10,348 લોકોના મોત
અમેરિકા - 6,129 લોકોના મોત
ફ્રાન્સ - 5,387 લોકોના મોત
ચીન - 3,316 લોકોના મોત
ઇરાન - 3,160 લોકોના મોત
યુકે - 2,921 લોકોના મોત
નેધરલેન્ડ - 1,339 લોકોના મોત
જર્મની - 1,107 લોકોના મોત
બેલ્ઝિયમ - 1,011 લોકોના મોત
સ્વિત્ઝર્લેન્ડ - 536 લોકોના મોત
તુર્કી - 356 લોકોના મોત
બ્રાઝીલ - 324 લોકોના મોત
સ્વીડન - 308 લોકોના મોત
પોર્ટુગલ - 209 લોકોના મોત
સાઉથ કોરિયા - 169 લોકોના મોત
ઇન્ડોનેશિયા - 170 લોકોના મોત
ઓસ્ટ્રિયા - 158 લોકોના મોત