Pics: 48 વર્ષની ઉંમરમાં મંદિરા બેદીએ બેકલેસ ડ્રેસ પહેરીને બતાવી ગ્લેમરસની દુનિયાની હકીકત, ચોંકાવી દેશે આ હાલત
મંદિરાએ વર્ષ 1999માં રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. બન્નેનો એક દીકરો છે જેનુ નામ વીર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંદિરાની પ્રૉફેશનલ લાઇફની વાત કરીએ તો તેમને સૌથી વધુ પૉપ્યૂલારિટી શૉ 'શાંતિ'થી મળી હતી.
મંદિરા ફિટનેસ ફિક્ર છે, અને આટલુ ફિટ ફિગર મેળવવા માટે ખુબ મહેનત કરી છે. મંદિરા પોતાનુ વર્કઆઉટ મિસ નથી કરતી, અને હંમેશા જિમિંગ સેશનના વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે.
હંમેશા મંદિરા બેકલેસ ડ્રેસમાં પોતાનૂ ટેટૂ ફ્લૉન્ટ કરતી દેખાય છે.
તમને જણાવી દઇએ કે ઉંમર 48 વર્ષની છે, અને આ અભિનેત્રી પોતાની ફિટનેસ અને ડેરિંગ અંદાજને લઇને સૌથી વધુ લાઇમલાઇટમાં રહે છે.
મંદિરા બેદીએ આ તસવીર શેર કરી છે, તસવીરમાં તમે જોઇ શકો છો કે મંદિરાએ રેડ સાટિન ડ્રેસ પહેરેલો છે, જેમાં બેશક તે સામેની બાજુથી સુંદર અને ગ્લેમરસ દેખાઇ દેતી હશે, પરંતુ અસલમાં શૉ માટે તેની પાછળ કમરમાં કઇ રીતે લેપલ માઇકાનો સેટ અપ કરવામાં આવ્યો છે.
આ માટે મંદિરા બેદીએ પોતાની એક તસવીર શેર કરી અને બતાવ્યુ કે ગ્લેમરને દર્શકોને પડદા પર બતાવવામાં આવે છે, જેની પાછળ સ્ટાર્સની શું હકીકત હોય છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ મંદિરાની આ તસવીર....
મુંબઇઃ અભિનેત્રી મંદિરા બેદી પોતાના બેબાક અંદાજ માટે દુનિયાભરમાં જાણીતી છે. તાજેતરમાં જ મંદિરાએ ફરી એકવાર ગ્લેમરસ દુનિયાની હકીકતથી પોતાના ફેન્સને રૂબરૂ કરાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -