મુંબઇના રસ્તાઓ પર વન પીસ ડ્રેસ પહેરીની ફરતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, ફેન્સ રહી ગયા દંગ
(Photo Gallery: Manav Manglani)
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Photo Gallery: Manav Manglani)
(Photo Gallery: Manav Manglani)
(Photo Gallery: Manav Manglani)
(Photo Gallery: Manav Manglani)
ઉલ્લેખનીય છે કે નોરા ફતેહી કેનેડાની રહેવાસી છે, અને તેનુ અસલી નામ નૌરા ફાથી છે. નોરાની સ્કૂલિંગ વેસ્ટવ્યૂ સેન્ટેનિયલ સેકન્ડ્રી સ્કૂલ, ટોરેન્ટોમાં થઇ હતી. ટોરેન્ટોમાં સ્કૂલિંગ બાદ નોરા ગ્રેજ્યૂએશન કરવા માટે ન્યૂયોર્ક ગઇ હતી. (Photo Gallery: Manav Manglani)
નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પર 2.1 કરોડથી વધુ ફોલોઅર્સ છે, તે ઇન્સ્ટા પર ખુબ એક્ટિવ છે. (Photo Gallery: Manav Manglani)
સોશ્યલ મીડિયા પર નોરા ફતેહીના ફેન ફોલૉઇંગ મોટી સંખ્યામાં છે, આ કારણ છે કે તે હંમેશા સોશ્યલ મીડિયા પર સુંદર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ફેન્સ પણ હંમેશા તેના પૉસ્ટની રાહ જોઇ રહ્યાં હોય છે. (Photo Gallery: Manav Manglani)
તાજેતરમાં જ નોરા ફતેહીએ પોતાના ઘરમાં નવી કારનુ સ્વાગત કર્યુ હતુ. એક્ટ્રેસે બીએમડબલ્યૂ 5 સીરીઝની શાનદાર કાર ખરીદી છે. તેની તસવીરો પણ વાયરલ થઇ હતી. (Photo Gallery: Manav Manglani)
આ હૉટ લૂકને સપોર્ટ કરવા માટે નોરા ફતેહીએ હાઇ હીલ્સ અને હેન્ડબેગ કેરી કરી હતી. આની સાથે કોરોનાથી બચવા માટે એક્ટ્રેસ ચહેરા પર માસ્ક પહેરેલુ હતુ. (Photo Gallery: Manav Manglani)
મુંબઇઃ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી તાજેતરમાંજ મુંબઇમાં સ્પૉટ થઇ હતી, તેની કેટલીક તસવીરો અહીં છે. આ દરમિયાન નોરા ફતેહી વન પીસ સિફૉન ડ્રેસમાં દેખાઇ હતી, અને એકદમ હૉટ લાગી રહી હતી.(Photo Gallery: Manav Manglani)
- - - - - - - - - Advertisement - - - - - - - - -