લગ્નની ચર્ચાઓ વચ્ચે આ એક્ટ્રેસે બ્લેક થાઇ સ્લીટ ડ્રેસમાં કરાવ્યુ જબરદસ્ત ફોટોશૂટ, 10 વર્ષમાં પહેલીવાર દેખાઇ બૉલ્ડ અવતારમાં, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રદ્ધા કપૂર સાડીથી લઇને વેસ્ટર્ન આઉટફિટ સુધીમાં ફોટોશૂટની તસવીરો શેર કરી ચૂકી છે, અને આ વખતે તેની સ્ટાઇલ જોવાલાયક છે. પરંતુ આ ડ્રેસની વાત કંઇક અલગ જ છે, કેમકે આનાથી શ્રદ્ધા કપૂર ખુબ ડિફરન્ટ લાગી રહી છે. (Photo Credit - Instagram)
આ ઉપરાંત તે રણવીર કપૂરની સાથે પણ કેટલાક પ્રૉજેક્ટમાં જોડાઇ છે. રિપોર્ટ છે કે લવ રંજનની આગામી ફિલ્મમાં તે દેખાશે. જેમાં તે પહેલીવાર રણવીર કપૂની સાથે સ્ક્રીન શેર કરશે. (Photo Credit - Instagram)
શ્રદ્ધા કપૂરના વર્કિંગ પ્રૉજેક્ટની વાત કરીએ તો તે સ્ત્રી 2 અને નાગિન નામની ફિલ્મોમાં દેખાશે. સ્ત્રીને ખુબ પસંદ કરવામાં આવી રહી છે, અને હવે આની સિક્વલ પણ ચર્ચામાં છે. (Photo Credit - Instagram)
શ્રદ્ધા કપૂર લગ્ન કરવા જઇ રહી છે કે નહીં તે તો ખબર નથી પડી, પરંતુ આ સમયે તો પોતાના ફોટોશૂટથી જબરદસ્ત ચર્ચામાં છે. (Photo Credit - Instagram)
આમ તો તેને કેટલીયવાર સ્ટાઇલિશ અને ગ્લેમરસ અવતારમાં જોવામાં આવી છે, પરંતુ આ તસવીરોનુ શું કહેવુ. વળી, બ્લેક આઉટફિટની સાથે પેન્સિલ હીલ સેન્ડલ, મેચિંગ ઇયરિંગમાં શ્રદ્ધા કપૂર ગજબની લાગી રહી છે. (Photo Credit - Instagram)
બ્લેક થાઇ સ્લીટ આઉટફિટમાં શ્રદ્ધા કપૂરનો આ અંદાજ આજથી પહેલા ક્યારેય ન હતો દેખાયો. એવુ પણ કહેવાઇ રહ્યું છે કે 10 વર્ષમાં શ્રદ્ધા ક્યારેય આવા અવતારમાં નથી દેખાઇ. (Photo Credit - Instagram)
કહેવાઇ રહ્યું છે કે શ્રદ્ધા પોતાના કોરિયાગ્રાફર મિત્ર કે પછી રૂમર્ડ બૉયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠાની સાથે લગ્ન કરવાનો પ્લાન કરી રહી છે. અને બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાઇ જશે. પરંતુ લગ્નની ખબરોની વચ્ચે શ્રદ્ધા કપૂરે એવી તસવીરો વાયરલ કરી દીધી છે, જેને લોકો આંખો ફાડી ફાડીને જોઇ રહ્યાં છે. (Photo Credit - Instagram)
મુંબઇઃ વરુણ ધવનના લગ્ન પછીથી શ્રદ્ધા કપૂર પોતાના લગ્નને લઇને ખુબ ચર્ચામાં છે. વરુણના ટ્વીટ્સ બાદ સમાચારોએ જોર પકડ્યુ છે કે શ્રદ્ધાના પણ લગ્ન કરવાના મૂડમાં છે. જોકે હજુ સુધી ઓફિશિયલી કોઇ ન્યૂઝ નથી મળ્યા. (Photo Credit - Instagram)
- - - - - - - - - Advertisement - - - - - - - - -