શું કેમિકલવાળા રંગોની વૃક્ષો પર થાય છે અસર? આ ભૂલ કરી તો તમામ છોડ થઇ જશે ખરાબ

ઘણા લોકો પાર્કમાં રંગોથી હોળી રમે છે. આવી સ્થિતિમાં તેઓ વૃક્ષો અને છોડ પર રંગો ફેંકે છે. જો આ કેમિકલવાળા રંગોને વૃક્ષો અને છોડ પર ફેંકવામાં આવે છે,તો તે તેમના પર નકારાત્મક અસર કરી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
Chemical Colour On Tress: ઘણા લોકો પાર્કમાં રંગોથી હોળી રમે છે. આવી સ્થિતિમાં તેઓ વૃક્ષો અને છોડ પર રંગો ફેંકે છે. જો આ કેમિકલવાળા રંગોને વૃક્ષો અને છોડ પર ફેંકવામાં આવે છે,તો તે તેમના પર નકારાત્મક અસર કરી શકે છે.
2/7
25 માર્ચે સમગ્ર ભારતમાં ધૂળેટીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવશે. દરેક જણ રંગોથી રમતા જોવા મળશે.
3/7
ધૂળેટીના દિવસે લોકો તેમના ઘરના ધાબા પર, ઘરની બહારના બગીચામાં દરેક જગ્યાએ ઉત્સાહપૂર્વક હોળી રમે છે. જ્યાં ઘણા બધા રંગો ફેંકવામાં આવે છે.
4/7
ઘણા લોકો પાર્કમાં રંગોથી હોળી રમે છે. આવી સ્થિતિમાં તે ઘણી જગ્યાએ રંગ ફેંકે છે. તેની આજુબાજુ ઘણા વૃક્ષો અને છોડ છે તેનું ધ્યાન રાખતા નથી. જો કેમિકલ વાળા રંગો વૃક્ષો અને છોડ પર ફેંકવામાં આવે છે, તો તે તેમના પર નકારાત્મક અસર કરી શકે છે. જેના કારણે વૃક્ષોને પણ નુકસાન થઈ શકે છે.
5/7
વિવિધ પ્રકારના રસાયણોની વિવિધ અસરો હોય છે. રાસાયણિક રંગો પણ વૃક્ષોના વિકાસને રોકી શકે છે. તેથી હોળી રમતી વખતે વૃક્ષો પર રંગો ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ.
6/7
આ માટે જો તમે ઇચ્છો તો તમે વૃક્ષોની આસપાસ સુરક્ષા માટે કંઈક ઉપયોગ કરી શકો છો.
7/7
અથવા જ્યાં તમે હોળી રમી રહ્યા છો તે વિસ્તારમાં ટેન્ટની વ્યવસ્થા કરી શકો છો જેથી રંગ ઝાડ પર ના પડે
Sponsored Links by Taboola