પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાની રાહ જુઓ છો? સરકારે કર્યો મોટો ફેરફાર, આ કાર્ડ વિના નહીં મળે 2,000 રૂપિયા!

પીએમ કિસાન સન્માન નિધિના નિયમોમાં મોટો ફેરફાર ગુજરાત સહિત 14 રાજ્યોમાં કિસાન આઈડી ફરજિયાત, જાણો ક્યારે આવશે પૈસા.

પીએમ કિસાન સન્માન નિધિના નિયમોમાં મોટો ફેરફાર ગુજરાત સહિત 14 રાજ્યોમાં કિસાન આઈડી ફરજિયાત, જાણો ક્યારે આવશે પૈસા.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે. યોજનામાં પારદર્શિતા લાવવા અને છેતરપિંડી રોકવા માટે સરકારે હવે 'કિસાન આઈડી' (Kisan ID) બનાવવું ફરજિયાત કરી દીધું છે. જો તમે આ નવું ડિજિટલ કાર્ડ નહીં બનાવો, તો આગામી હપ્તાના 2,000 રૂપિયા તમારા ખાતામાં જમા થવામાં મુશ્કેલી આવી શકે છે.

Sponsored Links by Taboola