પીએમ કિસાન યોજના: 23મો હપ્તો અટકી શકે છે! ₹2000 મેળવવા ખેડૂતો તાત્કાલિક કરો આ કામ

જો તમે e-KYC અને બેંક ખાતા સાથે આધાર લિંક નહીં કરો તો આગામી હપ્તો ખાતામાં જમા નહીં થાય જાણો કયા ખેડૂતોને નથી મળતો આ યોજનાનો લાભ.

જો તમે e-KYC અને બેંક ખાતા સાથે આધાર લિંક નહીં કરો તો આગામી હપ્તો ખાતામાં જમા નહીં થાય જાણો કયા ખેડૂતોને નથી મળતો આ યોજનાનો લાભ.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોની આવક બમણી કરવા અને તેમને આર્થિક મદદ પૂરી પાડવા માટે ચલાવવામાં આવતી 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજના હેઠળ અત્યાર સુધીમાં 22 હપ્તા જમા કરવામાં આવ્યા છે. હવે લાખો ખેડૂતો 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ, જો તમે કેટલાક મહત્વપૂર્ણ કામો પૂરા કરવામાં ચૂક કરશો, તો આ ₹2,000 નો હપ્તો તમારા બેંક ખાતામાં જમા થતો અટકી શકે છે. આ યોજનાનો પૂરો લાભ મેળવવા માટે e-KYC કરાવવું અને બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. ચાલો વિગતે સમજીએ કે હપ્તો મેળવવા માટે કયા કામો કરવા જરૂરી છે અને કોને આ યોજનાનો લાભ નથી મળતો.

Sponsored Links by Taboola