Ahmedabad: અમદાવાદમાં વરરાજા વરઘોડો લઈ પહોંચ્યા મતદાન કરવા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Feb 2021 09:03 AM (IST)

1
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
વરરાજાની સાથે તેના પરિવારજનોએ પણ મતદાન કર્યું હતું.

3
અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં છ મહાનગરપાલિકાનું આજે મતદાન થઈ રહ્યું છે. મતદાનને લઈ મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ લગ્ન સિઝન પણ ચાલી રહી છે. આ દરમિયાન થલતેજ વિસ્તારમાં વરરાજા લગ્ન પહેલા વરઘોડો લઈને મતદાન કરવા પહોંચ્યા હતા.
4
લગ્ન પહેલા વાજતે ગાજતે મતદાન કરવા પહોંચેલા વરરજાને જોવા અનેક લોકો ઉટ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -