Weekly Tarot Horoscope: આ રાશિના જીવનમાં મોટા પરિવર્તનના સંકેત, જાણો તુલાથી મીનનું રાશિફળ

તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર ગુલાબી છે, લકી નંબર 4 છે, લકી ડે છે બુધવાર અને અઠવાડિયાની ટીપ- પોતાનામાં વિશ્વાસ રાખીને આગળ વધો, તમને સફળતા
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 4 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીપ છે - તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો.

ધન રાશિ (નવેમ્બર 22-ડિસેમ્બર 21)- આ અઠવાડિયે તમારો લકી કલર પીળો છે, લકી નંબર 7 છે, શુક્રવારનો શુભ દિવસ છે અને અઠવાડિયાની ટીચ છે - તમે કાર્યસ્થળ પર નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો, સકારાત્મક અભિગમ રાખો.
મકર (22 ડિસેમ્બર-જાન્યુઆરી 19)-આ અઠવાડિયે તમારો લકી કલર પીળો છે, લકી નંબર 1 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ- સકારાત્મક વિચાર રાખો, તમારા માટે સમય કાઢો, તમારી જાત પર ધ્યાન આપો.
કુંભ (જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18)-આ અઠવાડિયે તમારો લકી કલર સિલ્વર છે, લકી નંબર 1 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ- નિર્ણય લેવાની શક્તિ મજબૂત રહેશે, આત્મવિશ્વાસ રાખો.
મીન (ફેબ્રુઆરી 19-માર્ચ 20)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 7 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ છે - જીવનમાં મોટો બદલાવ આવશે, સાવચેત રહો, ધીરજ રાખો.