Numerology: આ મૂલાંકના લોકોએ આજે વિશ્વાસ કરવાનું ટાળવું. વિશ્વાસઘાતના છે યોગ
Numerology: બર્થ ડેટના અંક મુજબ જાણો 1થી 9 મૂલાંકનો કેવો પસાર થશે દિવસ. જાણો શું કહે છે આપનો ભાગ્યાંક
Continues below advertisement
પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/8
મૂલાંક-1- આજેનો દિવસ આનંદમય રહેશે પરિવાર સાથે સારો સમય વિતાવશો
2/8
મૂલાંક-2- આજે કોઇ પર પણ વિશ્વાન ન કરો, કોઇ અંગત વાત શેર ન કરશો
3/8
મૂલાંક-૩- તમે કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે તમારા બધા પ્રયત્નો કરશો; તે નિર્ધારિત સમય સુધીમાં પૂર્ણ થશે.
4/8
મૂલાંક-6- આજે, તમે જરૂરિયાતમંદોને મદદનો હાથ લંબાશો, જેનાથી તેઓ ખુશ થશે.
5/8
મૂલાંક-5- આજે પ્રવાસ કરી શકો છો,. રોકાણથી સારો લાભ મળી શકે છે
Continues below advertisement
6/8
મૂલાંક-7- આજે, તમે બિનજરૂરી ખર્ચ ટાળશો. રોકાણ માટે સારો સમય નથી
7/8
મૂલાંક-8- કાર્યસ્થળ પર આજે દિવસ શાનદાર રહેશે, માન સન્માનમાં વધારો રહેશે
8/8
મૂલાંક-9- આજે, તમે ઘણા વર્ષોની મહેનતનું ફળ મેળવશો, અને તમારો ઉત્સાહ વધશે.
Published at : 22 Dec 2025 07:58 AM (IST)