Ank rashifal: શુક્રવાર કઇ તારીખના લોકોને ફળશે, જાણો આજનું અંક રાશિફળ

Numerology 09 May 2025: આજે 9 મે શુક્રવારનો દિવસ આપના બર્થ ડેટના અંક મુજબ કેવો જશે, જાણો અંક જ્યોતિષ

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક -1 - તમને બીજાઓ સામે ખુલ્લેઆમ તમારા વિચારો વ્યક્ત કરવાની તક મળશે, આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.
2/9
મૂલાંક 2 - આજે તમારું લગ્નજીવન ખુશીઓથી ભરેલું રહેશે. જીવનસાથી સાથે લંચ માટે જશે.
3/9
મૂલાંક 3- આજે તમને તે કામમાં સફળતા મળશે જે તમે ઘણા સમય પહેલા શરૂ કર્યું હતું.
4/9
મૂલાંક 4 -આજે તમારું મનોબળ ઊંચું રહેશે અને તમે એવું કંઈક કરશો જે બીજાઓ માટે અશક્ય છે.
5/9
મુલાંક -5 - તમે કોઈ બાબતમાં તમારા મોટા ભાઈ પાસેથી સલાહ લેશો, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
6/9
મૂલાંક 6 - આજે તમારા દીકરાની મહેનત રંગ લાવશે. તમારા પુત્રના કરિયર અંગેની મૂંઝવણનો અંત આવશે.
7/9
મૂલાંક 7 - આજે કોઈની સાથે ચાલી રહેલ અણબનાવ દૂર થશે અને સંબંધ વધુ મજબૂત બનશે.
8/9
મૂલાંક 8 - આજે તમે કોઈ વરિષ્ઠ અધિકારીને મળશો અને તમારી કાર્ય યોજના વિશે ચર્ચા કરશો.
9/9
મૂલાંક 9 - લોકો તમારા પ્રામાણિક અને શુદ્ધ સ્વભાવથી પ્રભાવિત થશે.
Sponsored Links by Taboola