Numerology: 24 સહિત આ તારીખે જન્મેલા લોકોની થશે ધનલાભ, આવકમાં વૃદ્ધિના યોગ

Numerology: 27 ઓક્ટોબર અને સપ્તાહનો પ્રથમ દિવસ સોમવાર,આપની બર્થ ડેટના મૂલાંક પરથી કેવો પસાર થશે, જાણીએ અંક જ્યોતિષ દ્રારા ભવિષ્યકથન

Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર

Continues below advertisement
1/9
મૂલાંક-1:આજે તમારા મન મુજબનું કંઇ જ નહિ થઇ શકે જેથી આપનો મૂડ ઓફ રહેશે.દિવસ આપના પક્ષમાં નથી
2/9
મૂલાંક-2: તમે તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરશો. ઘરનું વાતાવરણ ખુશ ખુશાલ રહેશે
3/9
મૂલાંક-3: આજે તમારી આવક અચાનક વધી શકે છે, અને તમારી કારકિર્દીમાં સુધારો થવાની સંભાવના છે.
4/9
મૂલાંક-4: નોકરીમાં વાતાવરણ આપના પક્ષમાં રહેશે. આપને મહેનતનું ફળ મળશે, અધિકારી તમારી પ્રસંશા કરશે.
5/9
મૂલાંક-5: તમારી નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે
Continues below advertisement
6/9
મૂલાંક-6: આજે ધનલાભના યોગ છે. વેપારીને પણ કોઈ મોટો સોદો થવાની સંભાવના છે.
7/9
મૂલાંક-7: આજે આપની મનની દરેક ઇચ્છાઓ પૂર્ણ થતી લાગશે,. દિવસ સકારાત્મક ઊર્જાથી ભરપૂર રહેશે.
8/9
મૂલાંક-8: તમારે વ્યવસાય માટે વિદેશ પ્રવાસ કરવો પડી શકે છે; યાત્રા ફાયદાકારક રહેશે
9/9
મૂલાંક-9: આજના દિવસે તમને જીવનસાથીનો સહયોગ મળશે, દિવસ સૂમેળ અને સહયોહ સ્નેહ સાથે પૂર્ણ થશે.
Sponsored Links by Taboola