Numerology 15 September2025: 12 સહિત આ બર્થ ડેટ ધરાવતા લોકો માટે સોમવારનો દિવસ રહેશે લાભદાયી
પ્રતીકાત્મક તસવીર
1/9
મૂલાંક1- આજે તમારા મનોબળને નીચું ન જવા દો, આધ્યાત્મિક કાર્યમાં સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ મળશે.
2/9
મૂલાક 2 આજે વ્યવસાયમાં માર્કેટિંગ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો, અનુભવી લોકોનું માર્ગદર્શન તમને મદદ કરશે.
3/9
મૂળાંક-૩ આજે તમને વ્યવસાયમાં નવી ઓફરો મળશે, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ આવશે
4/9
મૂલાંક -4 આજે તમને ઘરના વડીલો તરફથી આશીર્વાદ રૂપે કોઈ ભેટ મળી શકે છે.
5/9
મૂલાકં -5 આજે તમારા દિવસનો સંપૂર્ણ ઉપયોગ કરો. જે તમને સકારાત્મક પરિણામો આપશે
6/9
મૂલાંક -6 આજે તમને સમસ્યાઓ ઉકેલવામાં રાહત મળશે. આજે તમને ભવિષ્યના નિર્ણયો લેવાની હિંમત મળશે
7/9
મૂળાંક-7 આજે તમને કોઈપણ કાર્ય માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે. ઉપરાંત, તમે રોકાણ અને બેંકિંગના કામમાં વ્યસ્ત રહેશો.
8/9
મૂળાંક-8 આજે સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમારું માન વધશે.
9/9
મૂળાંક-9 આજે તમને કોઈ મિત્ર દ્વારા ખાસ માહિતી મળશે, જે ફાયદાકારક રહેશે.
Published at : 15 Sep 2025 08:04 AM (IST)