Weekly Numerology Prediction: 4 સહિત આ મૂલાંકના લોકોના જીવનમાં આવશે મોટું પરિવર્તન, જાણો અંક જ્યોતિષ

Weekly Numerology Prediction:

Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર

Continues below advertisement
1/9
મૂલાંક 1 (સૂર્ય):નેતૃત્વ અને આત્મવિશ્વાસ વધશે. કામમાં નવી શરૂઆત માટે સારો સમય. ગુસ્સા પર નિયંત્રણ રાખો.
2/9
મૂલાંક 2 (ચંદ્ર):-ભાવનાત્મક સંતુલન જરૂરી. પરિવાર અને સંબંધોમાં સમજદારીથી કામ લેશો તો લાભ મળશે.
3/9
મૂલાંક 3 (ગુરુ):-શિક્ષણ, સલાહ અને સર્જનાત્મક કાર્યમાં સફળતા. માન-સન્માન વધશે. ખર્ચ પર ધ્યાન આપો.
4/9
મૂલાંક 4 (રાહુ):-અચાનક ફેરફાર શક્ય છે. કામમાં અવરોધ આવી શકે છે, પરંતુ ધીરજ રાખશો તો ઉકેલ મળશે.
5/9
મૂલાંક 5 (બુધ):-સંચાર, વેપાર અને પ્રવાસ માટે શુભ સપ્તાહ. નવા સંપર્કો લાભ આપશે.
Continues below advertisement
6/9
મૂલાંક 6 (શુક્ર):- આ સપ્તાહ લવલાઇફ ઉત્તમ રહેશે, દાંપત્ય અને સુખ-સગવડોમાં વધારો થશે. વૈભવી ખર્ચથી બચો.
7/9
મૂલાંક 7 (કેતુ):-આધ્યાત્મિકતા અને આત્મચિંતન વધશે. એકાંતમાં લેવાયેલા નિર્ણય ફાયદાકારક રહેશે.
8/9
મૂલાંક 8 (શનિ):-મહેનતનું ફળ મોડું પરંતુ સ્થાયી મળશે. જવાબદારીઓ વધશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
9/9
મૂલાંક 9 (મંગળ):- સપ્તાહ ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે. ઉતાવળા નિર્ણય ટાળો, વિવાદથી દૂર રહો.
Sponsored Links by Taboola