Numerology Prediction: 24 સહિત આ તારીખે જન્મેલા લોકોનો બુધવાર રહેશે શાનદાર, જાણો અંક જ્યોતિષ
Numerology Prediction: આજે 21 જાન્યુઆરી 2026 બુધવારનો દિવસ, અંક જ્યોતિષ મુજબ આપની જન્મતારીખથી નીકળતા મૂલાંક પરથી જાણીએ કેવો પસાર થશે, જાણીએ શું કહે છે આપનો ભાગ્યાંક
Continues below advertisement
પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/11
ન્યુમરોલોજી (અંકશાસ્ત્ર) મુજબ, 21 જાન્યુઆરી 2026ના દિવસનું વિશ્લેષણ ખૂબ જ રસપ્રદ છે. જેતે તારીખે જન્મેલા લોકોના જીવન પર આ અંકનો પ્રભાવ પડે છે. તો જાણીએ જન્મતારીખથી બનતા મૂલાંક પરથી આજનું ભવિષ્યકથન
2/11
Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4 = 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો એક પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.
3/11
મૂલાંક 1 (જેમની જન્મ તારીખ 1, 10, 19, 28 છે)-તમારા માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. સરકારી કામકાજમાં સફળતા મળશે. શુભ રંગ: સોનેરી, સલાહ: અહંકારથી બચવું
4/11
મૂલાંક 2 (જેમની જન્મ તારીખ 2, 11, 20, 29 છે)-આજે તમે ભાવુક રહેશો. રચનાત્મક કાર્યોમાં મન લાગશે, પરંતુ નિર્ણયો લેવામાં મૂંઝવણ થઈ શકે છે. શુભ રંગ: સફેદ, સલાહ: માતાના આશીર્વાદ લો.
5/11
મૂલાંક 3 (જેમની જન્મ તારીખ 3, 12, 21, 30 છે) આજે તમારો જ દિવસ છે! જ્ઞાનમાં વધારો થશે અને સામાજિક માન-સન્માન પણ વધશે. આર્થિક લાભના યોગ છે. શુભ રંગ: પીળો, સલાહ: કોઈને સલાહ આપતા પહેલા વિચારો.
Continues below advertisement
6/11
મૂલાંક 4 (જેમની જન્મ તારીખ 4, 13, 22, 31 છે),આજે કોઈ અણધાર્યા સમાચાર મળી શકે છે. ટેકનિકલ કામ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે.શુભ રંગ: આછો વાદળી,સલાહ: વાદ-વિવાદથી દૂર રહેવું.
7/11
મૂલાંક 5 (જેમની જન્મ તારીખ 5, 14, 23 છે) બુધવાર અને ભાગ્યાંક 5 હોવાથી તમારા માટે દિવસ અત્યંત ભાગ્યશાળી છે. વેપારમાં મોટી સફળતા મળી શકે છે. શુભ રંગ: લીલો, સલાહ: વાણી પર સંયમ રાખવો.
8/11
મૂલાંક 6 (જેમની જન્મ તારીખ 6, 15, 24 છે),કૌટુંબિક સુખમાં વધારો થશે. લક્ઝરી અને શોપિંગ પાછળ ખર્ચ થઈ શકે છે. પ્રેમ સંબંધો મજબૂત બનશે. શુભ રંગ: ગુલાબી,સલાહ: ખર્ચ પર નિયંત્રણ રાખવું.
9/11
મૂલાંક 7 (જેમની જન્મ તારીખ 7, 16, 25 છે),આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. સંશોધન કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ છે. શુભ રંગ: ગ્રે (રાખિયો),સલાહ: મુસાફરીમાં સાવધાની રાખવી.
10/11
શુભ રંગ: ગ્રે (રાખિયો),સલાહ: મુસાફરીમાં સાવધાની રાખવી. મૂલાંક 8 (જેમની જન્મ તારીખ 8, 17, 26 છે),શનિનો પ્રભાવ હોવાથી પરિણામ ધીમું મળી શકે છે, પણ સ્થાયી રહેશે. મિલકતના પ્રશ્નો ઉકેલાઈ શકે છે.શુભ રંગ: ઘેરો વાદળી,સલાહ: આળસ છોડો અને મહેનત કરો.
11/11
મૂલાંક 9 (જેમની જન્મ તારીખ 9, 18, 27 છે),ઉર્જા અને ઉત્સાહ જળવાઈ રહેશે. જૂના અટકેલા કામ પૂરા થશે. ભાઈ-બહેનોનો સહકાર મળશે. શુભ રંગ: લાલ,સલાહ: ઉતાવળમાં નિર્ણય ન લેવો.
Published at : 21 Jan 2026 07:41 AM (IST)