Numerology 22 July 2025: આ બર્થ ડેટ ધરાવતા લોકો માટે મંગળવાર નિવડશે, મંગલમય,જાણો અંક જ્યોતિષ
Numerology 22 July 2025: આજે 22 જુલાઇ મંગળવારનો દિવસ આપની જન્મ તારીખના અંક મુજબ નંબરોલોજીની આંકલન મુજબ કેવો પસાર થશે., જાણીએ અંક જ્યોતિષ
પ્રતીકાત્મક તસવીર
1/9
મૂલાંક-1 આજે તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે, તમારા મન પરનો બોજ હળવો થશે.
2/9
મૂલાકં 2- આજે, બીજાઓની સાથે, તમારા વિશે પણ થોડું વિચારો.
3/9
મૂલાંક 3 તમને જૂની પૈતૃક મિલકતનો લાભ મળવાની શક્યતા છે, જે તમારા માટે ખૂબ ઉપયોગી થશે.
4/9
મૂલાંક 4 આજે તમને સારી કંપની તરફથી નોકરીની ઓફર મળી શકે છે, વિચારવામાં વધુ સમય બગાડો નહીં.
5/9
મૂલાંક 5 આજે તમે તમારા સાથીદારો સાથે વ્યવસાયમાં કોઈ નવીનતા કરવા વિશે વાત કરી શકો છો, જેમાં તેઓ તમને સારા વિચારો આપશે.
6/9
મૂલાક 6 આજે તમારું કામ તમારી ઇચ્છા મુજબ પૂર્ણ થશે, જે તમારો ઉત્સાહ વધારશે.
7/9
મૂલાંક 7 આજે તમને ઘરના વડીલો સાથે સમય વિતાવવા અને તેમને સમજવાની તક મળશે.
8/9
મૂલાંક 8. આજે તમે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને મળશો, જેમની પાસેથી તમને ઘણું શીખવા મળશે જે ભવિષ્યમાં ઉપયોગી થશે
9/9
મૂલાંક 9. આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા વધી શકે છે, ઓફિસમાં બોસ તમારા કામની પ્રશંસા કરી શકે છે.
Published at : 22 Jul 2025 08:23 AM (IST)