Tarot card Horoscope: આ 2 રાશિના જાતકે આજે રહેવું સાવધાન, વાણી સંયમ જરૂરી , જાણો ટેરોટ કાર્ડ રાશિફળ

Tarot card Horoscope: આજે 30 માર્ચ અને ચૈત્રી નવરાત્રિનું પ્રથમ નોરતુ કઇ રાશિના જાતક માટે કેવું નિવડશે, જાણી ટેરોટ કાર્ડથી રાશિફળ

પ્રતીકાત્મક તસવીર

1/12
મેષ રાશિના જાતક માટે લવ લાઇફના મામલે આજના દિવસે કઇ ખાસ નથી દેખાતું
2/12
વૃષભ રાશિએ વાણી સંયમ રાખવો આજનો દિવસ પારિવારિક મામલે તમારા પક્ષમાં નથી
3/12
મિથુન રાશિના જાતક માટે આજનો દિવસ મુશ્કેલી ભર્યો સાબિત થઇ શકે છે.
4/12
કર્ક રાશિના જાતક માટે ધનના મામલે સ્થિતિ નબળી જોવા મળી રહી છે.
5/12
સિંહ રાશિના લોકોના લાભ પ્રાપ્તિની શક્યતાઓ બની રહી છે.
6/12
કન્યા રાશિના લોકો આજે તેમની જરૂરિયા મુજબ ધન ખર્ચ કરશે જેનાથી તેમને ખુશી મળશે
7/12
તુલા રાશિના લોકોને હાલ બીજાની ચિંતા કરતા ખુદની સમસ્યા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે
8/12
વૃશ્ચિક રાશિના લોકોને વિપરિત પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
9/12
ધન રાશિના લોકોનો પારિવારિક વિવાદ મતભેદ વધી શકે છે. વાણી સંયમ રાખવો હિતાવહ
10/12
મકર રાશિના જાતકનો તેમના જીવનસાથીની કોઇ વાતને લઇને મતભેદ થઇ શકે છે.
11/12
કુંભ રાશિના જાતકની કોઇ બેદરકારીના કારણે પરિવારમાં કલહ કંકાશ થઇ શકે છે
12/12
મીન રાશિના જાતકને સ્વાસ્થ્ય હાનિ અને શારિરીક પીડાનો ભોગ બનવું પડી શકે છે સાવધાન રહો
Sponsored Links by Taboola