Tarot Card Reading: આ 3 રાશિના જાતકે રહેવું સાવધાન, જાણો શું કહે છે આપના કિસ્મતનું કાર્ડ

Tarot Card Reading: આજે 27 એપ્રિલ રવિવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો પસાર થશે. જાણીએ મેષથી મીન રાશિનું ટેરોટ કાર્ડથી રાશિફળ

પ્રતીકાત્મક તસવીર

1/13
આજે વૈશાખ કૃષ્ણ પક્ષની અમાવાસ્યા અને રવિવાર છે. અમાવસ્યા તિથિ આજે રાત્રે 1.01 વાગ્યા સુધી રહેશે. આજે રાત્રે 12:19 સુધી પ્રીતિ યોગ રહેશે. આ સાથે અશ્વિની નક્ષત્ર આજે રાત્રે 12.39 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત આજે વૈશાખ અમાવસ્યા છે.જાણીએ ટેરોટ કાર્ડ મુજબ મેષથી મીનનું રાશિફળ
2/13
મેષ- સમસ્યામાં ઘેરાયેલા ન રહો નહિતો સમય બરબાદ થશે અને મહત્વના કામ રહી જશે
3/13
વૃષભ- આજે આપની ખરાબ આદતોના કારણે નુકસાન થશે આ આદતો છોડો
4/13
મિથુન- કેટલાક સમસ્યાનો સામનો કરવો પડશે, વાદ વિવાદથી બચો
5/13
કર્ક – દિવસ વ્યસ્ત પણ ખુશહાલ રહેશે, આકસ્મિક લાભનો અવસર મળશે
6/13
સિંહ- વ્યર્થ સ્પર્ધા ન કરો અને અજાણી વ્યક્તિઓથી સાવધાન રહો.
7/13
કન્યા – આજે મિત્રો અને સંબંધીએ સાથે મતભેદના કારણે વિવાદ થઇ શકે છે.
8/13
તુલા- નોકરી કરતા લોકો માટે સારો દિવસ પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
9/13
વૃશ્ચિક – કોઇ કામ કરતા પહેલા સોચ વિચાર ચોક્કસ કરો નહિત તો પસ્તાવો
10/13
ધન- આ રાશિ માટે દિવસ ખાસ રહેશે,.આજે કોઇ નવી યોજના કારણે વિચાર મગ્ન રહેશો
11/13
મકર- ઉચ્ચ મહત્વકાંક્ષા આપની પ્રગતિ માટે આપને પ્રેરિત કરશે
12/13
કુંભ- કુંભ રાશિનો લોકોને આળસ ત્યાગ કરીને સમયનો ઉચિત પ્રયોગ કરવો જરૂરી છે.
13/13
મીન- મીન રાશિના લોકો આજે આરામ મહેસૂસ કરશે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ મહેસૂસ કરશે.
Sponsored Links by Taboola