Budh Vakri: સિંહ રાશિમાં બુધ વક્રી થતાં 16 સપ્ટેમ્બર સુધી આ રાશિની વધશે મુશ્કેલી, પડશે નકારાત્મક પ્રભાવ

Mercury Retrograde: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના વક્રી અને માર્ગી થવાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બુધ સિંહ રાશિમાં વક્રી થયો છે. કેટલીક રાશિઓ પર તેની નકારાત્મક અસર પડશે.

પ્રતીકાત્મક તસવીર

Sponsored Links by Taboola