Numerology Prediction: 24 સહિત આ તારીખે જન્મેલા લોકોનો લાભદાયી દિવસ, જાણો અંક જ્યોતિષ

Numerology Prediction: 15 જાન્યુઆરી ગુરુવારનો દિવસ આપના બર્થ ડેટ મુજબ કેવો જશે, જાણીએ અંક જ્યોતિષ

Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર

Continues below advertisement
1/9
મૂલાંક 1 (1, 10, 19, 28)-આજે નેતૃત્વ ક્ષમતા વધશે. અધિકારીઓ સાથે લાભદાયક વાતચીત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે.
2/9
મૂલાંક 2 (2, 11, 20, 29)-ભાવનાત્મક રીતે દિવસ નાજુક રહેશે. પરિવારનો સહયોગ મળશે. નિર્ણય લેતાં મનની વાત સાંભળો.
3/9
મૂલાંક 3 (3, 12, 21, 30)-જ્ઞાન અને સલાહથી લાભ મળશે. ગુરુ ગ્રહનો સારો પ્રભાવ રહેશે. શિક્ષણ અને ધાર્મિક કાર્યમાં રસ વધશે.
4/9
મૂલાંક 4 (4, 13, 22, 31)-થોડો સંઘર્ષ થઈ શકે છે. કામમાં વિલંબ શક્ય છે. ધીરજ રાખશો તો સાંજ પછી પરિસ્થિતિ સુધરશે.
5/9
મૂલાંક 5 (5, 14, 23)-દિવસ સક્રિય અને વ્યસ્ત રહેશે. મુસાફરી અથવા નવી મુલાકાતો લાભદાયક સાબિત થશે.
Continues below advertisement
6/9
મૂલાંક 6 (6, 15, 24)-આજનો દિવસ તમારા માટે ખાસ શુભ છે.પ્રેમ, દાંપત્ય સુખ અને આર્થિક લાભની સંભાવના છે. સૌંદર્ય અને ફેશન સાથે જોડાયેલા લોકો માટે ઉત્તમ દિવસ.
7/9
મૂલાંક 7 (7, 16, 25)-આત્મચિંતન અને આધ્યાત્મિકતાનો દિવસ છે. એકાંત પસંદ કરશો. મોટાં નિર્ણય ટાળવા યોગ્ય.
8/9
મૂલાંક 8 (8, 17, 26)-કાર્યક્ષેત્રમાં દબાણ રહેશે, પરંતુ મહેનતનો ફળ ચોક્કસ મળશે. ધીરજ સૌથી મોટી તાકાત બનશે.
9/9
મૂલાંક 9 (9, 18, 27)-ઉર્જા અને ઉત્સાહથી ભરેલો દિવસ. અધૂરાં કામ પૂરા થશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી.
Sponsored Links by Taboola