Birth Marks: આપના શરીર પરના આ બર્થ માર્ક પાછળના જન્મના ખોલે છે રહસ્યો

Birth Marks: આપણામાંથી મોટાભાગના લોકોના શરીર પર ક્યાંકને કોઇને કોઇ નિશાન હોય છે. આ નિશાન જન્મજાત હોય છે. જેને બર્થ માર્ક કહે છે. ચાલો જોઈએ કે, તેનો આપણા ભૂતકાળના જીવન સાથે શું સંબંધ છે.

Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર

Continues below advertisement
1/9
શરીર પરના બર્થમાક્સ શું પાછળા જન્મના રહસ્ય સુચવે છે.
2/9
એવું માનવામાં આવે છે કે, ગરદનની નજીક એક ચોક્કસ નિશાન અથવા બર્થમાર્ક હોય તો તે સૂચવે છે કે, વ્યક્તિ પાછલા જન્મમાં સંત, યોગી અથવા આધ્યાત્મિક ગુરુ હતો. હકીકતમાં, ગરદન સ્થિરતા અને નેતૃત્વ સાથે સંકળાયેલી છે.
3/9
જો છાતીના ઉપરના ભાગમાં કોઈ પ્રકારના બર્થ માર્ક હોય, તો તેનો અર્થ એ છે કે, તમે તમારા પાછલા જન્મમાં કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડી છે.
4/9
ખભા પર બર્થ માર્ક હોવાનો અર્થ એ છે કે પાછલા જન્મમાં, તમે કોઈની જવાબદારી લીધી હતી, કારણ કે ખભા જવાબદારી અને સંઘર્ષનું પ્રતીક છે.
5/9
કમર પર અથવા કરોડરજ્જુ નીચે કોઈપણ પ્રકારનું બર્થ માર્ક હોય તો તે સુતવા છે કે તમે પાછલા જન્મમાં કોઈની પીઠ પાછળ છેતરપિંડી કરી હતી.
Continues below advertisement
6/9
તમારા હાથ પર જન્મચિહ્ન હોવાનો અર્થ એ છે કે, તમે પાછલા જન્મમાં કર્મયોગી હતા, કારણ કે હાથ કર્મ સાથે સંકળાયેલો છે.
7/9
પગ નીચે કોઈપણ પ્રકારનું જન્મચિહ્ન હોવાનો અર્થ એ છે કે તમે તમારા પાછલા જન્મમાં મુસાફરી કરી રહ્યા હતા અથવા ભટકતા રહ્યાં છો.
8/9
કપાળ નીચે બર્થ માર્ક તમને પાછળના જન્મમાં કોઈ જ્યોતિષી હતા અથવા ગુપ્ત વિદ્યામાં સામેલ તેવું સૂચવે છે,
9/9
આંખોની નજીક કોઈપણ પ્રકારનું બર્થ માર્ક હોવાનો અર્થ એ છે કે, તમે તમારા પાછલા જન્મમાં ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ હતા અથવા તમે તમારા પાછલા જન્મમાં ખૂબ રડ્યા હતા.
Sponsored Links by Taboola