Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રી પર અચૂક કરો આ કામ, થશે મનોકામનાની પૂર્તિ
22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, આ વખતે નવરાત્રિની શરૂઆત શુભ યોગ સાથે થશે. ચૈત્રી નવરાત્રી આવવાની છે. નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે.
પ્રતીકાત્મક તસવીર
1/7
22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, આ વખતે નવરાત્રિની શરૂઆત શુભ યોગ સાથે થશે. ચૈત્રી નવરાત્રી આવવાની છે. નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રિ દરમિયાન કરેલા ઉપાય જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.મા દુર્ગાની પૂજા કરવા આ ઉપાયો કરો.
2/7
આપણે દરેક ક્ષણે મા દુર્ગાને યાદ કરવી જોઈએ, પરંતુ માતાના નવ સ્વરૂપોની વિશેષ ઉપાસના માટે નવરાત્રિ ચોક્કસપણે એક શુભ મુહૂર્ત માનવામાં આવે છે.
3/7
મા દુર્ગા (દુર્ગા પૂજા)ની આરાધનાનો આ દુર્લભ સમયગાળો કોઈપણ ચૂકવા નથી માગતું , જો આ અવસરનો પુરતો લાભ લેવો હોય તો વિધિવત રીતે મા દુર્ગાનું સ્થાપન પૂજન અને અનુષ્ટાન કરવું જોઇએ તેનાથી લાભ મળે છે.
4/7
મા દુર્ગાને શીઘ્ર પ્રસન્ન કરવા માટે અને મનોકામનાની પૂર્તિ માટે આ નવરાત્રીના અવસરે કેવી રીતે માની આરાધના કરવી જાણીએ.
5/7
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું મહત્વ દરેક વ્યક્તિ જાણે છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં જાગો સ્નાન કરી પવિત્ર વસ્ત્રો ધારણ કરીને માની ઉપાસના કરો.
6/7
નવરાત્રીના વ્રતમાં કાળા રંગના વસ્ત્રો ધારણ ન કરો એટલે કે વાદળી, બ્લુ કે કાળા વસ્ત્રો ન પહેરો
7/7
નવરાત્રિના નવ દિવસો દરમિયાન દરરોજ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને શાસ્ત્રોમાં દરેક સ્વરૂપ માટે ચોક્કસ રંગ સૂચવવામાં આવ્યો છે.
Published at : 16 Mar 2023 08:27 AM (IST)
Tags :
Chaitra Navratri 2023