Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Baby Names: વસંત પંચમીના અવસરે જન્મેલી બાળકીનું નામ મા સરસ્વતીના નામ પરથી કરો પસંદ, જુઓ યાદી
Baby Names: વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે,આ દિવસે દેવી સરસ્વતીનો જન્મ થયો હતો. જો તમે પણ તમારી દીકરીનો જન્મ પણ વસંત પંચમીના અવસરે થયો હોય તો આ શુભ સંયોગ છે. લાડલીનું નામ માતા સરસ્વતીના નામ પરથી રાખી શકોછો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવસંત પંચમીના દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. દેવી સરસ્વતીને જ્ઞાન અને બુદ્ધિની દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો. તેથી જ આ દિવસ તેમને સમર્પિત છે. વસંત પંચમીનો તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે.
જો તમે પણ તમારી નામ શોધી રહ્યા છો, તો તમે તમારી દીકરીનું નામ માતા સરસ્વતીના નામ પર રાખી શકો છો.
માતા સરસ્વતીના નામ પર તમારી પુત્રીનું નામ રાખવાથી, તમે દરરોજ તેમને અનાયાસે યાદ કરશો. તેમજ તમારી દીકરી પર માતાના આશીર્વાદ હંમેશા રહેશે.
તમે તમારી યાદીમાં આ તમામ શ્રેષ્ઠ નામોનો સમાવેશ કરી શકો છો જેમ કે વાગીશા, વાણી, જ્ઞાનદા, વિદ્યા, વાચી, સૌમ્યા, નાયરા, વાગીશ્વરી. આ બધાનો અર્થ માતા સરસ્વતી સાથે સંબંધિત છે.
સરસ્વતી માતાના નામ પરથી આપ વાગીશા, વાણી, જ્ઞાનદા, વિદ્યા, સૌમ્યા, નાયરા, વાગીશ્વરી આ બધા જ શ્રેષ્ઠ નામને આપની યાદીમાં સામેલ કરી શકો છો.
આશ્વી- આ નામનો અર્થ થાય છે ધન્ય અને વિજયી, આયરાનો અર્થ છે 'આદરણીય વ્યક્તિ', તેને કાવ્યા, ચંદ્રવદન, નિહારિકા, સર્વજ્ઞ, સર્વવિદ્યા, અક્ષરા, દિવ્યાંગ તરીકે પણ નામ આપી શકાય છે.