Christmas 2023: ક્રિસમસના અવસરે શા માટે ક્રિસમસ ટ્ર સજાવાય છે, જાણો શું છે તેનું મહત્વ
Christmas 2023: લોકો આખું વર્ષ દરમિયાન વર્ષના છેલ્લા તહેવાર ક્રિસમસની રાહ જોતા હોય છે. લોકો આ દિવસની તૈયારીઓ ઘણા દિવસો પહેલાથી જ શરૂ કરી દે છે. ચાલો જાણીએ ક્રિસમસ પર ઘરને કઈ વસ્તુઓથી સજાવવું. તેમજ શા માટે ક્રિસમસ ટ્રીને સજાવવામં આવે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિસમસને હવે થોડો સમય છે. તેના આગમન પહેલા લોકો તેના સ્વાગતમાં જોરશોરથી તૈયારી કરે છે. તેમજ ક્રિસમસને ડેકોરેટ કરે છે.
વાસ્તુ અનુસાર ઘરમાં ક્રિસમસ ટ્રી રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે. ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
ક્રિસમસ પર સ્નોમેનને પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. સાન્તાક્લોઝ સમજાવે છે કે ફ્રોસ્ટી (સ્નોમેન) ક્રિસમસ સ્નોથી બનેલો છે. જ્યારે ફ્રોસ્ટી પીગળી જાય છે, ત્યારે સાન્તાક્લોઝ તેને જીવંત કરે
ક્રિસમસ માળા: ક્રિસમસ પર તેનું ખૂબ મહત્વ છે. તે જીવન અને ભગવાનના ક્યારેય ન સમાપ્ત થતા પ્રેમનું પ્રતીક છે. તે ક્રિસમસના દિવસે ઈસુના જન્મ પ્રસંગે પ્રકાશના પ્રતીક તરીકે સ્થાપિત કરવામાં આવે છે.
ક્રિસમસ નિમિત્તે ક્રિસમસ ટ્રીને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. આ પ્રસંગે, કાગળની મીણબત્તીઓ બનાવવામાં આવે છે અને ક્રિસમસ ટ્રી પર મૂકવામાં આવે છે. કેન્ડી અને રિબનની સાથે ટ્રીને શણગારવામાં આવે છે.
એવું કહેવાય છે કે મેરીને એક સ્વપ્ન આવ્યું હતું જેમાં ભગવાનનું અવતર તેમના કૂખે થશે. તેવી ભવિષ્યવાણી કરી હતી. બાદ મેરી ગર્ભવતી બની. મેરીને ગર્ભાવસ્થા દરમિયાન બેથલેહેમ જવું પડ્યું. રાત થઈ ગઈ હોવાથી, તેઓએ રોકાવાનું નક્કી કર્યું, પરંતુ કોઈ સ્થાન મળ્યું નહીં. આ સમયે મધર મેરીએ જંગલમાં ક્રિસમસની નીચે આશરો લીધો અને અહીં ઇસુનો જન્મ થયો. આ કારણે તેમના જન્મદિવસના અવસરે ક્રિસમસ ટ્રીનને સજાવવામા