Ahmedabad Rathyatra 2023: અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીકળ્યા નગરચર્યાએ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jun 2023 10:00 AM (IST)
1
ભગવાન જગન્નાથ 72 વર્ષ પછી નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બહેન સુભુદ્રાજી દેવદલન રથ પર બિરાજમાન થયા છે. જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે.
3
અમદાવાદ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.
4
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કરી ભગવાન જગન્નાથજીની મંગળા આરતીના દર્શન કર્યા હતા.
5
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદવિધી કરી હતી. . મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું.
6
રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.