Amarnath Yatra 2023: જય બાબા બર્ફાની... તસવીરોમાં કરો અમરનાથ યાત્રાના દર્શન
gujarati.abplive.com
Updated at:
05 Jul 2023 02:56 PM (IST)
1
આ દરમિયાન ભક્તોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રા દરમિયાન કેટલાક શિવભક્તો હાથમાં ડમરુ તો કેટલાક ત્રિશુલ લઈને જઈ રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બાબા બર્ફાનીની પવિત્ર ગુફાની યાત્રા શરૂ થતાં પહેલાં શ્રી અમરનાથ ગુફા મંદિરમાં બરફનું લિંગ કુદરતી રીતે રચાયું હતું.
3
પવિત્ર ગુફાની યાત્રા પહેલગામથી શરૂ થાય છે, જે લગભગ 46-48 કિલોમીટર લાંબી છે. આ માર્ગ પરથી મુસાફરી કરવામાં 5 દિવસનો સમય લાગે છે.
4
અમરનાથ જવાનો બીજો રસ્તો બાલતાલથી શરૂ થાય છે, જ્યાંથી ગુફાનું અંતર 14-16 કિલોમીટર છે.