Ambaji Melo: ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો

51 શક્તિપીઠમાં અંબાજી અનોખું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે માતાજીનું પ્રાગટ્ય અહીં જ્યોત સ્વરૂપે થયું હતું અને ત્યારથી જ ભક્તોનો મેળાવડો દર્શનાર્થે ઉમટી પડે છે.

Continues below advertisement
51 શક્તિપીઠમાં અંબાજી અનોખું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે માતાજીનું પ્રાગટ્ય અહીં જ્યોત સ્વરૂપે થયું હતું અને ત્યારથી જ ભક્તોનો મેળાવડો દર્શનાર્થે ઉમટી પડે છે.

અંબાજી મેળો

Continues below advertisement
1/10
અહીં મોટી સંખ્યામાં પદયાત્રીઓ ભાદરવી પૂર્ણિમાના દિવસે આવે છે એક તરફ અરવલ્લીની ગિરિમાળાઓ 16 કળાએ ખીલી છે.
અહીં મોટી સંખ્યામાં પદયાત્રીઓ ભાદરવી પૂર્ણિમાના દિવસે આવે છે એક તરફ અરવલ્લીની ગિરિમાળાઓ 16 કળાએ ખીલી છે.
2/10
બીજી તરફ ગબ્બરે પહોંચવા માટે રોપવેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષોથી અહીં લોકો રોપવે અથવા તો 999 પગથિયાં ચડીને ગબ્બરના ગોખે પહોંચે છે
3/10
વહેલી સવારથી જ માના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટેલી જોવા મળે છે. જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે.
4/10
મા અંબાના ધામમાં અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આંખોને પણ આંજી દે તેવી રોશનીથી અંબે માનું મંદિર શણગારવામાં આવ્યું છે.
5/10
અંબાજી ધામમાં દિવ્ય જ્યોત.
Continues below advertisement
6/10
અંબાજીમાં કોરોના કાળના બે વર્ષ બાદ મેળો ભરાતો હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરવા આવ્યા છે..
7/10
અંબાજી ધામમાં છેલ્લા પાંચ દિવસથી ભક્તોનો સતત અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.
8/10
ભાદરવી પૂર્ણિમાના દિવસે આરતીનું વિશેષ મહત્વ છે. પદયાત્રીઓ સાથે નિત્ય પૂનમ ભરનારા શ્રદ્ધાળુઓએ લીધો આરતીનો લાભ લીધો હતો.
9/10
બોલ મારી અંબે જય જય અંબેના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. શક્તિપીઠ અંબાજીમાં ભક્તિના રંગે રંગાયા ભક્તો
10/10
ચરણ પાદુકા
Sponsored Links by Taboola