Diwali 2024: દિવાળી પછી પ્રગટાવેલા દીવાનું શું કરવું?
દિવાળી એ રોશનીનો તહેવાર છે. આ તહેવાર પર દરેક ઘર દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠે છે. દિવાળીનો આ તહેવાર હિન્દુ ધર્મના મહત્વના તહેવારોમાંનો એક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન શ્રી રામના 14 વર્ષના વનવાસમાંથી પરત ફર્યા બાદ અયોધ્યામાં દરેક ઘરને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું અને શ્રી રામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પરંતુ ઘણીવાર લોકોને ખબર હોતી નથી કે દિવાળી પૂરી થયા પછી પ્રગટાવેલા દીવાનું શું કરવું. શું તેઓને ફેંકી દેવા જોઈએ અથવા પાણીમાં વહાવી દેવા જોઈએ?
દિવાળી પૂરી થયા પછી, ગોવર્ધન પૂજામાં પ્રગટાવેલા દીવાઓનો ઉપયોગ કરી શકાય છે. ગોવર્ધન પૂજા દિવાળીના બીજા દિવસે થાય છે.
ગોવર્ધન પૂજામાં ઉપયોગ કર્યા પછી દીવાોને નદીમાં પધરાવી દેવા જોઈએ. દિવાળીની અન્ય વસ્તુઓ અને દીવા એકસાથે પાણીમાં પધરાવી દો.
તમે તમારા ઘરના મંદિરમાં પણ કેટલાક દીવા રાખી શકો છો. આવું કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.