Ganesh Ji: બિઝનેસ અને શિક્ષામાં આવતાં વિઘ્નોને દૂર કરે છે વિઘ્નહર્તાનો આ ચમત્કારી મંત્ર
Ganesh Mantra: 27મી જુલાઈ 2022 બુધવાર છે. ગણેશજીની પૂજા માટે બુધવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ગણેશજી આ મંત્રોથી પ્રસન્ન થઈ શકે છે અને શિક્ષણ, વેપાર કે જીવનની અન્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન ગણેશના આહ્વાન મંત્ર- ગજાનનમ્ ભૂતગનાદિસેવિતમ કપિતાજમ્બુ ફલ ચારુ ભક્ષણમ્. ઉમાસુતં શોક વિનાશકારં નમામિ વિઘ્નેશ્વરં પદપંકજમ્ । આગચ્છ ભગવન્દેવ સ્થાને ચાત્ર સ્થિરો ભવઃ યાવત્પૂજા કરિષ્યામિ તત્વં સન્નિધૌ ભવઃ ।
ગણેશજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ- અસ્યૈપ્રાણા:પ્રતિષ્ઠતુ અસ્યૈ પ્રાણા ક્ષરન્તુ ચ। અસ્યૈ દેવત્વમર્ચાર્યમ મામેહતી ચ કશ્ચન
સુખ સમૃદ્ધિ માટે ગણેશજીનો મંત્ર – ઓમ એકંદતાય વિદ્મહે વક્રતૂંડાય ધીમહિ તન્નો બુદ્ધ પ્રચોદયાત્
બધી જ મનોકામનાની પૂર્તિ માટે – ઓમ ગણપતિયે નમ: ધન પ્રાપ્તિ માટે ગણેશજીના આ મંત્ર- ઓમ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ સ્વાહા ।