Ambaji Melo: ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું, જુઓ તસવીરો
અંબાજી માં 5 સેપ્ટેમ્બર થી 10 સેપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમ નો મહામેળો યોજાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રસંગે અંબાજી મંદિર ને ખાસ રીતે શણગારવા માં આવ્યું છે. અંબાજી મંદિર રંગબેરંગી રોશનીથી સજાવાયું છે.
રાત્રીના સમયે અંબાજી મંદિરની અલૌકીક રોશની ની સજાવટ જોઈ માઇભક્તો ખુશી વ્યક્ત કરી છે.
વિશેષ રોશની થી અંબાજી મંદિર ની સુંદરતામાં ચારચાંદ લાગી ગયા હોય તેવું લાગી રહ્યુ છે.
રોશનીથી શણગારાયેલા અંબાજી મંદિરને જોઈ ભક્તો આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
અંબાજી મંદિર ના શક્તિદ્વાર આગડ દર્શન પથ ના હાઇવે રોડ ને મેલા દરમ્યાન નો વહિકલ જોન જાહેર કરવા માં આવ્યો છે સાથે આ રોડ ને વિશેષ રોશની થી શણગારવામાં આવ્યો છે .
અંબાજી મંદિર આગળ હાઇવે રોડ પર લાઈટોનો શેડ તૈયાર કરવામાં આવ્યો છે.
અંબાજી આવતા માઈભક્તો મંદિર પરિસરની રંગબેરંગી રોશની જોઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
રોશનીમાં ઝળહળતું અંબાજી મંદિર