Shrawan 2022: આજે શ્રાવણનો છે બીજો સોમવાર, ગુજરાતમાં આ જગ્યાએ શિવના 28માં અવતારનો જન્મ અહીં થયો હોવાની છે માન્યતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Aug 2022 10:29 AM (IST)
1
શ્રાવણના બીજા સોમવારે વડોદરાના ડભોઈમાં આવેલા ગુજરાતના મીની કાશી તરીકે વિખ્યાત કાયાવારોહન લકુલીશ મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભગવાન શિવ માનવ કાયામાં પૃથ્વી ઉપર જન્મ લીધો હોવાની લોકવાયકા છે. શ્રાવણ મહિનામાં અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
3
શિવલિંગમાં વિદાય વેળાએ કાયાનું અવરોહણ થતા ગામ આખું કાયાવારોહનથી ઓળખાય છે.
4
ભગવાન શિવના 28માં અવતારનો જન્મ અહીં થયો હોવાની માન્યતા છે.