Salangpur Hanuman: સાળંગપુરમાં કષ્ટભંજન દેવને અનાનસ અને સંતરાનો કરાયો અદભૂત શણગાર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Feb 2023 08:56 AM (IST)
1
સાળંગપુરમાં કષ્ટભંજન દેવને આજે અનાનસ અને સંતરાનો શણગાર અદભૂત શણગાર કરવામાં આવ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
400 કિલો અનાનસ અને 200 કિલો સંતરાથી દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
3
કષ્ટભંજન દાદાના દર્શન માટે ભક્તોએ વહેલી સવારથી ભીડ લગાવી હતી.
4
મંગળવાર મંગળ અને ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે.
5
હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો વિશેષ ફળદાયી છે.
6
જે લોકો સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે, દર મંગળવારે વ્રત રાખે છે અને અનુશાસનનું પાલન કરે છે, તેમને હનુમાનજીના આશીર્વાદ ચોક્કસ મળે છે.
7
મંગળવારે લાલ અને કેસરી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. તેનાથી મંગલ દોષની અસર ઓછી થાય છે.