Somanath Mahadev: શ્રાવણના ત્રીજા દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો ભસ્મ શ્રૃંગાર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2024 09:55 PM (IST)
1
શ્રાવણના ત્રીજા દિવસે શુક્લ ત્રીજની તિથિ પર સોમનાથ મહાદેવને વિશેષ ભસ્મ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો..
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નિર્મોહ અને નિરંતરતાનું પ્રતિક છે મહાદેવનો ભસ્મ શ્રૃંગાર .
3
સોમનાથ મહાદેવને ભસ્મ દર્શન શ્રૃંગાર એક પ્રાચીન પૂજાવિધિ છે. આ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને યજ્ઞભસ્મથી શણગારવામાં આવે છે.
4
માનવામાં આવે છે કે આ ભસ્મથી લેપ કરેલ શિવલિંગના દર્શનથી મનુષ્ય મોહમાયાના દંભ માંથી મુક્ત થઈ શિવત્વ ની અનુભૂતિ કરે છે.
5
એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે
6
મહાદેવના ભસ્મ શ્રૃંગારના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
7
સોમનાથ મહાદેવની આરતી