Shravan Somvar: સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો બિલ્વપત્રનો અદભૂત શણગાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2024 07:27 PM (IST)
1
દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના પ્રથમ દિવસ અને સોમવારના શુભ સમન્વય પર વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
દેવાધિદેવને શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે બિલ્વપત્રનો અદભૂત શૃંગાર કરવામાં આવ્યો હતો
3
જેની ઝલક મેળવવા મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા.
4
એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં આવતી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.
5
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
6
શ્રાવણ મહિનાને લઈ સોમનાથ મહાદેવ મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી સજાવાયું હતું.