Republic Day 2023: પ્રજાસત્તાક દિન નિમિતે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાયો અનોખો શણગાર, જુઓ તસવીરો
Republic Day 2023: આજે પ્રજાસત્તાક દિન નિમિતે સાળંગપુરમા કષ્ટભંજન દેવને અનોખો શણગાર કરવામાં આવ્યો છે.
સાળંગપુર કષ્ટભંજન દેવ
1/7
આજે દેશ 74મું પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે.
2/7
સાળંગપુરમા કષ્ટભંજન દેવને અનોખો શણગાર કરવામાં આવ્યો છે.
3/7
દાદાને તિંરગા વાઘાનો શણગાર કરાયો છે.
4/7
દાદાને સિંહાસનને કેસરી, સફેદ, લીલા એમ તિરંગાનો શણગાર કરાયો છે.
5/7
દાદાના સિંહાસનની આસપા તિરંગો પણ મૂકવામાં આવ્યો છે.
6/7
પ્રજાસત્તાક દિવસની હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ શુભકામના પાઠવી.
7/7
દાદાના દર્શને દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
Published at : 26 Jan 2023 10:20 AM (IST)